કોડીનાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના ગીર સોમનાથ જિલ્લાના મહત્વના તાલુકા કોડીનાર તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.
કોડીનાર— નગર —
![]()
કોડીનારનુ
અક્ષાંશ-રેખાંશ20°47′42″N70°42′04″Eદેશ
ભારતરાજ્યગુજરાતજિલ્લોગીર સોમનાથવસ્તી૩૨,૬૦૬ (૨૦૦૧)અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદીસમય ક્ષેત્રભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
• પીન કોડ• ૩૬૨૭૨૦• ફોન કોડ• +૯૧ ૨૭૯૫• વાહન• GJ-32
વસ્તી
More information: કુલ વસ્તી (૨૦૦૧), પુરુષો % …
કુલ વસ્તી (૨૦૦૧)પુરુષો
%સ્ત્રીઓ
%બાળકો
(૬ વર્ષથી નાના) %સાક્ષરતા દર
%પુરુષ સાક્ષરતા
%સ્ત્રી સાક્ષરતા
%રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી૩૨,૬૦૬૫૨૪૮૧૫૬૭૭૪૫૯વધુ
બંધ કરો
ધાર્મિક અને જોવાલાયક સ્થળો
મૂળ દ્વારકામીની બગદાદ - રીઝ્કુલ્લાહ શાહ બાબાની દરગાહ શરીફ, કોડીનાર.ઝમઝીર ધોધજામવાળા ડેમમૂળ દ્વારકાચોરવાડી હનુમાનજીનું મંદિરઅંબુજા સિમેન્ટ અંબુજા નગરસોડવ માતાજી - વેલણલાઇટ હાઉસ (દીવાદાંડી)આલીદર (તળાવ અને ગુફા)નાનીફાફણી (કાધંમડ દાદા)જગતિયા ગામ (પ્રજવલિત જ્યોત)ઘુનાવાળી ખોડીયાર માતાજી-સુગાળાશ્રી ઋદ્રેશ્વર મહાદેવ-ઘાંટવડશ્રી માધવાનંદ આશ્રમ-મહાકાળી મંદિર-અરણેજનગરપાલિકા ગાર્ડન-કોડીનારભેખેશ્વર ડેમ - ઈંચવડ
મોટા ઉદ્યોગ
અંબુજા સિમેન્ટબિલેશ્વર ખાંડ ઉધેાઞશાપૂરજી પાલોનજી પાવર પ્લાંટ
Comments
Post a Comment