Skip to main content

ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવી ને કમાવો પૈસા

ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવી ને કમાવો પૈસા

જો તમારે પોતાના ફોટો દ્વપ્રા પૈસા કમાવવા હોય તો સૌથી પહેલા ઈન્રટપ્ગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવો. તમારા અલગ-અલગ ફોટા દ્વારા તમારું એકાઉન્ટ રેગ્થુલર અપડેટ કરતા રહો. રોજ તમારા ફોલોઅર્સ વધારો, જેટલા ઝડપી તમારા ફોલોઅર્સ વધશે તેટલા ઝડપી તમે કંપનીઓની નજરમાં આવશો. તમારા ફોલોઅર્સ 1,000 થયા બાદ તમને પૈસા]. મળવાની શરૂઆત થશે. આગળની સ્લાઈડમાં, કયારે મળશે કેટલા ‘મૈં 3] |

કમાણી

હવે તમે એકાઉન્ટ બનાવી લીધું અને સંપૂર્ણ રીતે એકટિવ પણ થઈ ગયા છો. તમારા ફોલોઅર્સ પણ ઠીકઠાક થઈ ગયા છે. તો ચાલો જાણીએ તમારી પોસ્ટથી તમને પૈસા મળશે… 1000થી વધુ ફોલોઅર્સ થયા બાદ એક પોસ્ટ u l તમને 40 યૂરો એટલે કે 2,960 રૂપિયા મળશે જો એક સપ્તાહમાં બે પોસ્ટ સિલેકટ થાય તો.

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ચલાવનારી ડેનિયલા બર્નસ્ટીન્પ્ પોતાની એક પોસ્ટથી 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે.

બર્નસ્ટીનને પૈસા એ બ્રાન્ડ પાસેથી મળે છે, જેને પહેરીને ડેનિયલા ઈન્રટાગ્રામ પર ફોટો શેર કરે છે.

ડેનિયલા પોતાના ફોટામાંથી 3 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે

સેલફીથી કમાણી

21 વર્ષની ગોલ્ડ કૌસ્ટની રહેનારી મોડલ માત્ર સેલ્ફી પોસ્ટ કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

ગેબરીલ એપ્સટીન નામની આ મોડલને એક સેલ્ફ્રીના 3000 ડોલર એટલે કે 2 લાખ રૂપિયા મળે છે.

instagram પર તેમના 7 લાખ ફોલોઅર્સ છેઃ કંપનીઓ ફરી તેમને ઈન્સ્ટા મોડલનું સ્ટેટસ આપીને પ્રમોટ કરે છે. તેના બદલામાં તેમને લાખો રૂપિયા ચૂકવે છે
તો મિત્રો તમે પણ થઈ જાવ એકટિવ અને કમાવો લાખો રૃપિયાની આવક.

Comments

Popular posts from this blog

ગુજરાત રાજ્ય ઓફ સેન્ટ્રલ બસ ડેપો તપાસ નંબર્સ શહેરનું નામ / ફોન નંબર

ગુજરાત રાજ્ય ઓફ સેન્ટ્રલ બસ ડેપો તપાસ નંબર્સ શહેરનું નામ / ફોન નંબર આહવા  220030 અડાજણ ગામ  2765221 અહમદાબાદ   079 25463360 અહમદાબાદ  079 25463386 અહમદાબાદ  079 25433396 અહમદાબાદ  079 25463409 અંબાજી  02749 262141 અમરેલી  02792 222158 આણંદ  02692 253293 ...

31 मार्च से पहले आपका pan card को आधार कार्ड से Link करवा ले,आपको panlty लग सकती है||

PAN Aadhaar Link: भारत सरकार द्वारा आपके पैन और आधार कार्ड को लिंक करने की अंतिम तिथि 31 मार्च 2022 तय की गई है. यदि आप इन कार्डों को अंतिम तिथि तक लिंक नहीं करते हैं, तो आपको कई तरह की पेनल्टी लग सकती है. PAN Aadhaar Link: भारत सरकार द्वारा आपके पैन और आधार कार्ड को लिंक करने की अंतिम तिथि 31 मार्च 2022 तय की गई है. यदि आप इन कार्डों को अंतिम तिथि तक लिंक नहीं करते हैं, तो आपको कई तरह की पेनल्टी लग सकती है. सबसे बड़ी बात ये है कि आपका पैन कार्ड निष्क्रिय हो जाएगा. इसके अवाला भी कई और परेशनियों का सामना करना पड़ेगा. जैसे कि नया बैंक अकाउंट खोलने, शेयर बाजार में निवेश करने जैसे वित्तीय लेनदेन के लिए पैन कार्ड आवश्यक है. साथ ही, आयकर रिटर्न के लिए आवेदन करते समय और ब्याज भुगतान के लिए अपने पैन कार्ड भरना अनिवार्य होता है. यदि आप अपने पैन और आधार कार्ड (PAN Aadhaar Link) को लिंक नहीं करते हैं, तो आपका पैन कार्ड भविष्य के किसी भी लेनदेन में प्रस्तुत नहीं किया जा सकेगा. हालांकि, आप पेनल्टी का भुगतान करके समय सीमा के बाद दोनों कार्डों को लिंक कर सकते हैं. ऐसा होगा असर -पैन का...

WhatsApp पर मैसेज फॉरवर्ड करने की होगी सीमा

WhatsApp पर मैसेज फॉरवर्ड करने की होगी सीमा WhatsApp अब मैसेज फॉरवर्ड करने की एक सीमा होगी। इस सोशल मीडिया कंपनी ने गुरुवार को जानकारी दी कि वह जल्द ही अपने प्लेटफॉर्म पर मैसेज फॉरवर्ड क...